ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ
Here's what's trending across India right now:
00:00 00:21 Summarized by AI; it may make mistakes. Check important info
Adding to this, Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન અનુસાર, 1 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે.
Meanwhile, રાજ્યમાં આગામી 27 જુલાઈએ વાવ થરાદ, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Notably, ત્યારાબાદ 28-29 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
As per the latest buzz, 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
In further updates, 31 જુલાઈએ રાજ્યના 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
On top of that, ઓરેન્જ એલર્ટ: દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર.
યલો એલર્ટ: અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, બોટાદ, આણંદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
Source: Gujarat Samachar