trending

દિવ્ય ભાસ્કરે કોકરોચ જનતા પાર્ટીના હિંસક પ્રદર્શન પર પડદો પડ્યો, દોષ પોલીસ પર નાખી દીધો

દિવ્ય ભાસ્કરે કોકરોચ જનતા પાર્ટીના હિંસક પ્રદર્શન પર પડદો પડ્યો, દોષ પોલીસ પર નાખી દીધો

Here's what's trending across India right now:

ભાસ્કરના આ એડિટરનું માનીએ તો રાજધાની બાનમાં લેવાય, અરાજક આંદોલન થાય એ બધું વિપક્ષનો માસ્ટરસ્ટ્રોક છે! આ તર્ક પ્રમાણે, સરકાર ઉથલાવવા માટે વિપક્ષ કોઈ પણ હદ સુધી જઈ શકે પણ પોલીસ કાર્યવાહી કરે તો એ દમન હશે!

Adding to this, વિદ્યાર્થીઓના મુદ્દાઓની આડમાં રાજધાનીને બાનમાં લઈને અરાજકતા હેઠળ ધકેલવા માટે કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ દિલ્હીમાં એકઠા થયેલા ઉપદ્રવીઓની હરકતોને વ્યાજબી ઠેરવવાનું કામ મીડિયાના એક વર્ગે શરૂ કરી દીધું છે. આપણી મરજીના અખબાર ‘દિવ્ય ભાસ્કર’ની વેબસાઈટ પર પ્રકાશિત એક લેખ આનો ઉત્તમ નમૂનો છે.

Meanwhile, ભાસ્કર પર દરરોજ સાંજે ‘એડિટર્સ વ્યૂ’ પ્રકાશિત થાય છે. 22 જુલાઈના આ એડિટર્સ વ્યૂમાં કોકરોચોના પ્રદર્શનમાંથી હિંસા, ઉપદ્રવ, પોલીસ પર થયેલા હુમલા-પથ્થરમારાની બાદબાકી કરીને તેને ‘યુવા ક્રાંતિ’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તેના માટે ભાસ્કરના એડિટરે ફેક ન્યૂઝ અને ખોટા દાવાઓ, અર્ધસત્યનો સહારો લેવો પડ્યો છે. સાથે-સાથે રાજકીય પાર્ટીઓના આંદોલનમાં ઘૂસવાને પણ ચૂંટણી સાથે જોડીને ટ્વિસ્ટ આપી દેવાયો છે. ક્યાંય હિંસા પર, અરાજકતા પર એક શબ્દ લખવામાં આવ્યો નથી.

Notably, એજન્ડાની શરૂઆત હેડલાઇનથી જ થઈ જાય છે. સરકાર યુવાનોથી, તેમની ક્રાંતિથી, આંદોલનથી ડરી ગઈ છે, મોદી અને તેમની સરકાર-ખુરશી હવે સંકટમાં છે એ નરેટિવને બળ આપવા માટે લખવામાં આવ્યું– ’12 વર્ષમાં પહેલીવાર મોદી ભયભીત.’ આગળનો ભાગ છે– ’24 કલાકમાં સમયનું ચક્ર ફરી ગયું, યુવાઓ પર બર્બરતા વરસાવી સરકાર મોટી ભૂલ કરી ગઈ, સડકથી સંસદ સુધી સંગ્રામ.’

As per the latest buzz, લેખની શરૂઆત જ ભડકાઉ વાતોથી થાય છે, જ્યાં દિલ્હીના રસ્તાઓ પર યુવાનો લોહીલુહાણ કેમ છે? એવું પૂછવામાં આવ્યું છે. પૂછવું ભાસ્કરના એડિટરને જોઈએ કે કયો જુવાન લોહીલુહાણ છે? શું રાજધાની લોહિયાળ બની ગઈ? દિલ્હીના રસ્તાઓ લોહિયાળ બની ગયા છે? પરિસ્થિતિ એટલી બધી વિકટ છે? ના. પણ ભાસ્કરનો લેખ વાંચો તો સ્થિતિ આવી જ છે.

In further updates, ભાસ્કરના એડિટર કક્ષાના માણસ કશુંક લખતા હોય તો કમસે કમ તથ્યોની કાળજી રાખવામાં આવે એવી અપેક્ષા રહે છે. પણ અહીં શરૂઆતમાં જ દાવો કરી દેવામાં આવ્યો કે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક કેસની સુનાવણીમાં દેશના બેરોજગાર યુવાનો અને હક માગતા એક્ટિવિસ્ટ માટે વંદા અને સમાજના પરોપજીવી એટલે કે કોકરોચ અને પેરાસાઈટ જેવા અંત્યંત કડવા શબ્દો વાપર્યા હતા.

On top of that, આ તદ્દન ખોટી વાત છે. બીજા જ દિવસની કોર્ટમાં CJIએ ચોખવટ કરીને કહ્યું હતું કે મીડિયાએ તેમને મિસક્વોટ કર્યા હતા અને વાસ્તવમાં તેઓ એવા લોકોની વાત કરી રહ્યા હતા જેઓ બોગસ ડિગ્રી સાથે લીગલ પ્રોફેશનમાં ઘૂસી જાય છે અને વ્યવસ્થાનો દુરુપયોગ કરતા રહે છે. અહીં ‘હક માગતા એક્ટિવિસ્ટ’ વગેરે ભાસ્કરના એડિટરે ઘરનું નાખ્યું છે.

કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના જે અભિજિત દીપકે નામના યુવાને કરી એ વાસ્તવમાં આમ આદમી પાર્ટી માટે કામ કરી ચૂકેલો માણસ છે એ હવે જગજાહેર છે. પણ ભાસ્કરના એડિટરને લેખમાં આ તથ્ય ટાંકવું જરૂરી ન લાગ્યું, એટલે તેમણે માત્ર અભિજીતને ‘બોસ્ટન યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ’ અને ‘યુવા સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ’ ગણાવી દીધો.

Source: OpIndia