એક જ કચેરી પર શહેર અને 45 ગામડાનો વહીવટનો ભાર: જાફરાબાદ ખાતે પીજીવીસીએલની રૂરલ અને સિટી કચેરી અલગ કરો
Here's what's trending across India right now:
હોમ વીડિયો સર્ચ ઈ-પેપર ટૉપ ન્યૂઝ મારું શહેર મારું ગુજરાત ભાસ્કર ખાસ ઓરિજિનલ ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન Gujarati News Local Gujarat Amreli Rajula The Burden Of Administration Of A City And 45 Villages On A Single Office એક જ કચેરી પર શહેર અને 45 ગામડાનો વહીવટનો ભાર: જાફરાબાદ ખાતે પીજીવીસીએલની રૂરલ અને સિટી કચેરી અલગ કરો રાજુલા 2 કલાક પેહલા કૉપી લિંક જાફરાબાદ ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL)ની રૂરલ અને સિટી કચેરી અલગ કરવાની માંગ ઉઠી છે. હાલમાં જાફરાબાદ શહેર તેમજ 45 ગામોના વીજ પુરવઠા અને વહીવટની કામગીરી એક જ કચેરી દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે, જેના કારણે સ્ટાફ પર કામનું ભારણ વધી રહ્યું છે
Adding to this, કચેરીમાં માત્ર 20 કર્મચારીના સ્ટાફથી સમગ્ર વિસ્તારનો વહીવટ કરવામાં આવતો હોવાથી લાઇનમેનની અછત સહિત વિવિધ સમસ્યાઓ સર્જાઈ રહી છે.
Meanwhile, વીજ પુરવઠામાં ખામી સર્જાય ત્યારે સમયસર કામગીરી કરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનો સતત વિકાસ થઈ રહ્યો છે તેમજ વીજ ગ્રાહકોની સંખ્યા પણ વધી રહી છે.
Notably, છતાં સ્ટાફ અને વહીવટી વ્યવસ્થામાં જરૂરી વધારો કરાયો નથી. આ મુદ્દે અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ શિયાળે ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમક્ષ રજૂઆત કરી છે.
As per the latest buzz, રજૂઆતમાં જાફરાબાદ ખાતે રૂરલ અને સિટી માટે અલગ-અલગ કચેરી શરૂ કરવા, સ્ટાફ અને લાઇનમેનની સંખ્યા વધારવા તેમજ વીજસેવા વધુ કાર્યક્ષમ બનાવવા જરૂરી કાર્યવાહી માંગ કરાઈ છે.
In further updates, This website follows the DNPA Code of Ethics .
Source: Divya Bhaskar