ગુજરાત વરસાદમાં બે ભાગમાં વહેંચાયું : દક્ષિણમાં જળબંબાકાર પણ બાકીના વિસ્તારોમાં વરસાદ કેમ નહીં?
Here's what's trending across India right now:
BBC News, ગુજરાતી કન્ટેન્ટ પર જાવ સમાચાર વીડિયો ઑડિયો વિભાગો સમાચાર ગુજરાત ભારત વિદેશ હવામાન સમાચાર સ્પોર્ટ્સ મૅગેઝિન લોકપ્રિય ગુજરાત ભારત વિદેશ હવામાન સમાચાર સ્પોર્ટ્સ મૅગેઝિન લોકપ્રિય સુરત, નવસાર���, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત જળબંબાકાર, બીજી તરફ અડધા ગુજરાતમાં વરસાદની ચિંતાજનક ઘટ ઇમેજ સ્રોત, NIRAV KANSARA/BBC
Adding to this, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ એક અઠવાડિયા સુધી મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
Meanwhile, એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદની ચિંતાજનક ઘટ છે, વાવેતરને અસર થઈ છે અને ઘાસચારાના અભાવે પશુપાલન મુશ્કેલ બની ગયું છે, ત્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે.
Notably, મંગળવારની સવારના 6 વાગ્યાથી બુધવારે સવારના 6 વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વલસાડના કપરાડા તાલુકામાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો હતો જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. આજે પણ અહીં વરસાદ ચાલુ છે.
As per the latest buzz, ત્યાર પછી વલસાડના જ નાનાપોંઢામાં 11 ઇંચ, નવસારીના ચિખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, નવસારીના વાંસદામાં 9.25 ઇંચ વરસાદ પડ્યો છે.
In further updates, વલસાડ શહેરમાં 8.31 ઇંચ, ખેરગામમાં આઠ ઇંચ, વાપીમાં 7.28 ઇંચ, ડાંગના વઘઈમાં 7.20 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરતના બારડોલીમાં ચોવીસ કલાકમાં 5.39 ઇંચ વરસાદ પડ્યો છે.
On top of that, સુરત શહેરમાં પણ ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. એક પખવાડિયા અગાઉ સુરતમાં ભારે વરસાદ પડ્યો ત્યારે લગભગ 40થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે. બીબીસી ગુજરાતીના નવસારીના સહયોગી સ્નેહલ પટેલે જણાવ્યા પ્રમાણે નવસારીના તમામ છ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અંબિકા અને કાવેરી નદીમાં પાણી ભયજનક સ્તરે પહોંચ્યું છે. આ બંને નદીમાં પૂરની સ્થિતિના કારણે બિલીમોરા શહેરમાં લોકોને હાલાકી પડી રહી છે. ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
Source: BBC